STORYMIRROR

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

હજી યાદ છે મને

હજી યાદ છે મને

1 min
1.4K


આહ !એ શ્વાસવાળું એ ગાઢ ચુંબન

હજી યાદ છે મને


તારી એ નશીલી આંખો

હજી યાદ છે મને


તારા એ કોમળ હાથોનો મારા શરીરને સ્પર્શ

હજી યાદ છે મને


મારા વાળની લટને સહેલાવતો

હજી યાદ છે મને


તારા હોઠથી મારા રોમે રોમ ને સ્પર્શ

હજી યાદ છે મને


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance