STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

2  

Bhavna Bhatt

Inspirational

હિમાલય

હિમાલય

1 min
1.2K

હિમાલયથી ઉંચુ તારુ કદ બનાવ, 

હિમાલયની જેમ તારુ મન શીતળ બનાવ. 


હિમાલયની જેમ તારુ જીવન પવિત્ર બનાવ, 

હિમાલયની જેમ તારુ જીવન અડગ બનાવ. 


હિમાલય સમુ ઉન્નત જીવન જીવીએ, 

હિમાલય સમા રમણીય બનીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational