Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

N.k. Trivedi

Abstract Inspirational

3  

N.k. Trivedi

Abstract Inspirational

હીરો હોય છે કોઈ, ઝીરો હોય છે કોઈ

હીરો હોય છે કોઈ, ઝીરો હોય છે કોઈ

1 min
175


હીરો હોય છે કોઈ, ઝીરો હોય છે કોઈ,

વરસાદમાં, વીજળી કે વર્ષા નહીં,

વહેતું પાણી હોય છે હીરો,


લડે છે યુદ્ધક્ષેત્રે, અનેક સિપાઈઓ,

ખાઈ ગોળી, દુશ્મનને મારતો હોય છે હીરો,


ફિલ્મક્ષેત્ર હોય છે,

અનેક હસ્તીઓ ભલે,

જે લોક હૈયે છવાય, એ હોય છે હીરો,


નથી કોઈ માપદંડ અહીં, હીરો કે ઝીરોનું,

નસીબના સાથથી જે સફળ, એ હોય છે હીરો,


અનેક હીરાઓ મેળવે, ગુમાવે માન સન્માન

કોયલામાંથી મળેલ હીરો હોય છે સાચો હીરો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract