STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

હેતની હેલી

હેતની હેલી

1 min
333




ચારો તરફ વરસી રહી તારી હેતની હેલી,

આખો દિવસ -રાત તું સતત વરસ્યો.

પણ મુજને ના ભીંજવી શક્યો....

થઈ ગઈ હતી કેવી હું બેહાલ..


ઈચ્છાઓનો ફણીધર કેવો ડસ્યો,

સૂરજ પણ વાદળોની આડ લઈ હસ્યો,

આંખોમાં છે એની મસ્તીનું ઘેન...

કેશ ગૂંથેલ ગજરો મારો મહેંક્યો,

દરિયો પણ પાગલ થઈ ઊછળ્યો,


સુગંધના એવા ઉડ્યા ફૂવારા......

મારુ મન મયુરના થનગનાટ સાથે નાચ્યું,

મારો માયલો પણ તને જોઈ હરખાણો,

વિસરી ગઈ દેહનું હું ભાનશાન...

ને મારો પાલવ જાણે કેવો સરકયો..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance