STORYMIRROR

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

હેત

હેત

1 min
383

પાંપણેથી એક આંસુ સર્યુને,

મારા જ ખંજનમાં સમાઈ ગયું...


એને જોતાંની સાથે જ આજ,

મારાં હૈયાનું હેત ઉભરાઈ ગયું... 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance