Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

હૈયે આશ પ્રબળ છે

હૈયે આશ પ્રબળ છે

1 min
214


તારી યાદો એ જ મારું જીવવાનું બળ છે,

બસ તને પામવાની હૈયે આશ પ્રબળ છે,


ભૂલી શકે છે ક્યાં મારું આ દલડું તને !

તારી યાદમાં મરે એ તો પળ પળ છે,


તારો પ્રેમ પામવો એ જ મારો ધ્યેય છે,

જો મળી જાય તો મારું જીવન સફળ છે,


તને જોવાને ઝંખે છે મારું આ હૈયું,

તારી એક ઝલક પામવા એ વિહવળ છે,


હૈયું ચાતક બન્યું તારી જ એને પ્યાસ છે,

તને મળવા આતુર આ દલડું હરપળ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy