STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

હાથમાં તારો હાથ આપ જે

હાથમાં તારો હાથ આપ જે

1 min
611

વમળમાં અટવાઈ મારી નાવ તો કિનારે લાવજે

મારા જીવનમાં નાખુદા બની તું આવજે


હોય તકલીફ તો જીવનમાં સાથ આપજે

મારા જીવનમાં હાથમાં તારો હાથ આપજે


પડછાયો બની તું સાથ આપજે

ભવસાગર પાર કરવા હાથમાં તારો હાથ આપજે


મારી વિશ્વાસની દોરી તું સલામત રાખજે

ફૂલો જેવી કાયમ નજાકત રાખજે


Rate this content
Log in

Similar gujarati poem from Romance