STORYMIRROR

Kaushik Dave

Tragedy

3  

Kaushik Dave

Tragedy

હાથમાં કલમ

હાથમાં કલમ

1 min
214

ક્યાં રહી ગઈ કલમ ? કલમ પણ વેચાઈ જાય છે,

સોશ્યલ મીડિયામાં સોદા બહુ થાય છે,


ન્યૂઝ પેપર ને પત્રકારો પણ પ્યાદા બની જાય છે

કલમ સાથે હાથ પણ રૂપિયાથી ખરીદાઈ જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy