STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Children

3  

Dharmik Parmar 'Dharmad'

Children

હાથીભાઈની હોટલ

હાથીભાઈની હોટલ

1 min
1.0K


હાથીભાઈએ હૉટલ ચાલુ કરી !

દેશ દેશની વાનગીઓથી હૉટલ આખી ભરી !

હાથીભાઈએ હૉટલ ચાલુ કરી !


હાથીભાઈની હૉટલમાં લાંબી 'મૅનુ-લીસ્ટ' અપાય !

લ્યો, રાંધતી વખતે હાથીભૈયા પોતે જ અડધું ખાય !


સસ્સાભાઈ તો માંગ્યા રાખે ફરી ફરી !

હાથીભાઈએ હૉટલ ચાલુ કરી !


વાંદરાભૈયા તો પિત્ઝા ને બર્ગર હોંશે હોંશે મંગાવે !

જમ્યા પછી સૌ ગ્રાહકોને આઈસ્ક્રીમ પણ ચખાડે !


આ હૉટલમાં જમવાની આવે મજા ખરી !

હાથીભાઈએ હૉટલ ચાલુ કરી !


Rate this content
Log in

Similar gujarati poem from Children