હાશ !
હાશ !


નંબર મારો આવ્યો પહેલો,
મારી મમ્મીને હાશ થઈ,
મારો સ્પર્ધામાં નંબર એક
મારી મમ્મીને હાશ થઈ,
મારા ટીચર મને બહુ સાચવે
મારી મમ્મીને હાશ થઈ,
હું આવી અંગ્રેજી મિડીયમમાંથી
ગુજરાતી મિડીયમમાં
મારી મમ્મીને હવે હાશ થઈ.
નંબર મારો આવ્યો પહેલો,
મારી મમ્મીને હાશ થઈ,
મારો સ્પર્ધામાં નંબર એક
મારી મમ્મીને હાશ થઈ,
મારા ટીચર મને બહુ સાચવે
મારી મમ્મીને હાશ થઈ,
હું આવી અંગ્રેજી મિડીયમમાંથી
ગુજરાતી મિડીયમમાં
મારી મમ્મીને હવે હાશ થઈ.