Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ankur Gamit "બંધુ"

Drama

3  

Ankur Gamit "બંધુ"

Drama

હાઈકુ

હાઈકુ

1 min
348



૧) પડઘો પડ્યો

  જપાની જંપમાં : ને 

  સૂતું પાંદડું !

[જપા:ફૂલ /જંપ: શાંતિ]


૨) ઊગી ચાંદની

  વાદળો ઢાંકે સૂર્ય 

  અંધારું જીત્યું !


૩) વાયરો વાય

  ગીતો ગાતો : ડોલતા

  જોઈને વૃક્ષો !


૪) ખુલ્લી રે ડેલી 

  પ્રીતની : ધબકાર 

   કેમ રે ઠોકો !


૫) મુઠ્ઠી રંગથી

  રંગવા દોડ્યો : અરે 

  કોરું ન હૈયું 


૬) જોઈને રંગ 

  મહેંદીનો : હર્ષમાં

  ઘૂંટાતો પિતા 


૭) મોરલો નાચે 

  માંડવો છે ભીંજાયો 

  હશે ચોમાસુ ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama