STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

હાઈકુ

હાઈકુ

1 min
287

વિશ્વ દેખાય,

ગોળાકાર ખજાનો,

 સંભાળજો હો !


સજાવ્યું ફૂલે,

લીલાં પાંદડે સોહ્યું,

સ્મિત છલકે.


કોને કહીએ?

મુસ્કાન વહી ગઈ,

 મહામારી આ.


 સ્નેહ મળશે,

સાથે કરીશું કામ,

 જીતશે જગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational