ગુલાલ
ગુલાલ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
165
ન બદલાઉ હું કદી
ભલે મોસમ બદલાય ચાર,
ન બદલાય રંગ મારો
ભલે મોસમનો નિખાર,
રંગ બદલતી દુનિયામાં
ગમતો એકજ રંગ
ફાગણિયો રંગ ગુલાલ.