STORYMIRROR

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

ગુલાલ

ગુલાલ

1 min
1.2K



તારા રંગે રંગાઇ કાના

જેમ ઉડ્યો રંગ ગુલાલ

એમ થાઉં હું શરમથી

વાલમ લાલમ લાલ.

ઝીલું છુ તારુ નમણું

આ વહાલ....

સ્પર્શે છે તારો હાથ

મારો ગાલ....

ચાલ ને હોળી રમીએ...


તારા આંખોનું કાજળ

મારા અંગે અડે અને હું

થઈ જાઉ બેહાલ...

તારા રંગે રંગાઇ કાના

જેમ ઉડયો રંગ ગુલાલ

એમ થાઉં હું શરમથી

વાલમ લાલમ લાલ

ચાલ ને રમીએ હોળી.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance