STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational Others

3  

Kaushik Dave

Fantasy Inspirational Others

ગુલાબી છે શુદ્ધતા

ગુલાબી છે શુદ્ધતા

1 min
174

પૂજા મહાગૌરીની આઠમા દિવસે થાય

નવરાત્રીનો મહિમા સૌને જાણ થાય,


પૂજા અર્ચના માતાજીની હૃદયપૂર્વક થાય

માનવનું મન પ્રાર્થના દ્વારા શાંત થઈ જાય,


રંગ ગુલાબી સૌને ગમે

શરમાઈ જાય તો ગાલ ગુલાબી બને,


શાંતિનું રૂપ છે ગુલાબી રંગ

જ્ઞાનનું પ્રતિક છે ગુલાબી રંગ,


પ્રેમ સુંદરતાનું પ્રતીક ગુલાબી રંગ

ગુલાબી ના હોય, પણ ગમે ગુલાબી રંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy