STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Children

3  

Manishaben Jadav

Fantasy Inspirational Children

ગ્રે

ગ્રે

1 min
122

અનિષ્ટનો નાશ કરવા

સૃષ્ટિનું કલ્યાણ કરવા

મા ગરબે રમવા આવ્યા ! 


ગ્રે કલરની સાડી પહેરી

ઘમ્મરીયા ઘાઘર પહેરી

મા ગરબે રમવા આવ્યા ! 


ભક્તોની લાજ રાખવા

શ્રદ્ધાનો દીપ જલાવવા

મા ગરબે રમવા આવ્યા ! 


નાના મોટા સૌને દર્શન દેવા

આરતીનો લાભ સૌને લેવા

મા ગરબે રમવા આવ્યા ! 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy