STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ગર્ભમાં ઉછરતી બાળકી

ગર્ભમાં ઉછરતી બાળકી

1 min
393

હે મા મને પણ જગત મા અવતરવા દે,

મારે પણ આ દુનિયા પર રાજ કરવું છે.


મારે પણ ઝાંસીની રાણી બની,

ઈજ્જત લુટનારને ફાંસી આપવી છે,

હે મા મને અવતરવા દે.


હું પણ દેશની વીરાંગના બની,

દેશના લોકોની સેવા કરીશ,

બસ મને ધરતી પર અવતરવા દે.


સમાજમાં ચાલતા દુષણોનો હું કરીશ વિનાશ,

બસ મને રૂપ ધરી બહાદુર બાળાનું તું અવતરવા દે,


હે મા હું પણ દુશ્મનોનો બોલાવીશ ખાત્મો,

બસ એવો મજબૂત છે મારો આતમો,

બસ મને ધરતી પર અવતરવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational