Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Children

4.9  

'Sagar' Ramolia

Children

ગોવાળ

ગોવાળ

1 min
422


કદી ઊગમણે ને કદી આથમણે, 

ગોવાળભાઈ ગાયો ચારતા જી રે !


હાથમાં છે લાકડી ને પાઘડી છે માથે, 

પગરખાં ચળ-ચળ બોલતા જી રે !


લાંબી-લાંબી છલાંગો ભરીને હાલતા, 

ગાયોને હાંકલાં પાડતા જી રે !


આગળ તેઓ ને પાછળ ગાયો ચાલે, 

કદી ગાયો પાછળ ભાગતા જી રે !


Rate this content
Log in

Similar gujarati poem from Children