STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

ગોઠવું તને

ગોઠવું તને

1 min
168

ગઝલમાં ગોઠવું, નયનમાં ગોઠવું ક્યાં ગોઠવું તને ?

હા તું કહે તો તને મારા હૃદયમાં જ ગોઠવું હવે,


સિતમ કરું, નફરત કરું તું કહે શું કરું તને ?

હા તું કહે તો તને અઢળક પ્રેમ જ કરું હવે,


શરમાતાં કરું, જાહેરમાં કરું તું કહે શું કરું તને ?

હા તું કહે તો તને લાગણીનું એક ચુંબન કરું હવે,


નિક્સ તને સમજે, તું નિકસને સમજ તું કહે શું કરું હવે ?

હા તું કહે તો મૌનમાં પ્રેમની પરાકાષ્ઠા પાર કરીએ હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance