STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

ગમી જશો તમે

ગમી જશો તમે

1 min
85

હતું એમ કે હવે, આમ જ ગમી જશો તમે,

આ ખાલી હૃદયમાં, એવું રમી જશો તમે...


ખેેેેેેલદિલીના ખેલૈયા, હાલ છો રહ્યા અમે,

ગમી જાય તમને તો, એવુંં હારવું પણ ગમે.


લાગણી ભર્યા મેદાને, એમ સ્નેહદીપ ટમટમે,

પરવા ક્યાં રાખી તમે ? બાજી હારી ગયા અમે..


દુશ્મનોની દરિયાદિલી, હાલ એવી જોઈ અમે,

ઘાવ ભલે આપ્યા તમે, ભાવ અશ્રુ એના ઝમે.  


હતું એમ કે હવે, આમ જ ગમી જશો તમે,

આ ખાલી હૃદયમાં, એવું રમી જશો તમે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance