STORYMIRROR

"Komal Deriya"

Romance

3  

"Komal Deriya"

Romance

ગમે

ગમે

1 min
272

તું ગુસ્સો કરે કે પ્રેમ મને તો બન્ને ગમે,

તું મારી સાથે હસીને બોલે કે,

ધમકાવીને બોલે મને તો બન્ને ગમે,


તું મને‌‌ તારી હાથની કઠપૂતળી માને કે,

માને પથ્થર દિલ મને બન્ને ગમે,

તું મને 'આવ' ને ઠેકાણે 'જા' કહે કે,

મને અવગણે મને બન્ને ગમે,


કેમકે હું બસ તને પ્રેમ કરું છું, 

એટલે તારી બધી હરકતો મને ગમે,

તું ગુસ્સો કરે કે પ્રેમ મને તો બન્ને ગમે,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance