STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

4  

'Sagar' Ramolia

Fantasy Others Children

GK અંતાક્ષરી 15

GK અંતાક્ષરી 15

1 min
579

(૪૩)

‘યા હોમ’ કરી આગળ વધે,

        હવાઈદળના એરમાર્શલ મુખરજી;

કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો સંભાળે,

        ખંતીલા વ્યોમેશચંદ્ર બેનરજી.

(૪૪)

પ્રથમ ભારતીય મહિલા


જન-જનમાં ફેલાવી શાંતિ,

        નોબેલ મેળવે મધર ટેરેસા;

દેશની નાવને ઈન્દિરા ગાંધી,

        વડાપ્રધાન બની મારે હલેસાં.

(૪પ)

સુરેખા યાદવ હિંમત રાખી,

        ડ્રાયવર બની હાંકે રેલવે;

ભારતરત્નનું બહુમાન,

        શ્રીમતી ઈન્દિરા ગાંધી મેળવે.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy