STORYMIRROR

payal zalariya

Fantasy

3  

payal zalariya

Fantasy

ગઝલ

ગઝલ

1 min
268

સંગીતની સરગમ મારી ગઝલ

પાયલનો પગરવ મારી ગઝલ,


સંજયની નટખટ પરી મારી ગઝલ

કુદરતની મહેર મારી ગઝલ,


ઈશ્વરનો નાદ મારી ગઝલ

નૂપુરનો ઝંકાર મારી ગઝલ,


પ્રકૃતિની અમીદ્રષ્ટિ મારી ગઝલ

આશાઓની ક્ષિતિજ મારી ગઝલ,


વાંસળીના સૂર મારી ગઝલ

કંઠનું અનંત ગીત મારી ગઝલ,


ઝરમર ઝરતું ઝરણું મારી ગઝલ

મેઘધનુષ્યના સાત રંગ મારી ગઝલ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy