STORYMIRROR

payal zalariya

Romance

4  

payal zalariya

Romance

આશ

આશ

1 min
246

આશ છે તારી સાથે જીવવા- મરવાની,

તમન્ના છે દિલમાં તારા રહેવાની,


જીવનના આ સફરમાં તારા હોવાની, 

હાથમાં પકડી હાથ ચાલવાની,


આમ જ તારી આંખોમાં ખોવાની,

હરપળ તારી સાથે ફરવાની,


દુનિયાનો દરેક ખૂણો જોવાની,

તારા પ્રેમમાં ડૂબવાની,

આશ છે બસ એક જ આશ કરવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance