STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance

3  

Shraddhaben Kantilal Parmar

Romance

ગઝલ

ગઝલ

1 min
159

તારા નામની ગઝલ લખવી છે

તેમાં તારી જ વાતો ને

મનગમતી યાદોની રચના લખવી છે


તારી સુહાની મુલાકાત લખવી છે

તારા નામે એક રાત પૂનમની કરવી છે


રંગ ભરી તારી જિંદગી જીવી છે,

તારા પ્રેમની મીઠાશ ભરી હૂંફ લખવી છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance