ગઝલ - રહ્યાં
ગઝલ - રહ્યાં
અમે અગન સહી રહ્યાં!
તમે દફન કહી રહ્યાં!
સખા નહીં હું તો પ્રણય,
પ્રવાહમાં વહી રહ્યાં !
દિલેર થઈ વસી ગયા,
દિલે જઈ શમી રહ્યાં !
ન હાર માન એય મન,
વિજય પથે મહીં રહ્યાં!
બની તમેજ શાયરી,
હવે અહીં-તહીં રહ્યાં!
અમે અગન સહી રહ્યાં!
તમે દફન કહી રહ્યાં!
સખા નહીં હું તો પ્રણય,
પ્રવાહમાં વહી રહ્યાં !
દિલેર થઈ વસી ગયા,
દિલે જઈ શમી રહ્યાં !
ન હાર માન એય મન,
વિજય પથે મહીં રહ્યાં!
બની તમેજ શાયરી,
હવે અહીં-તહીં રહ્યાં!