STORYMIRROR

Rajesh Hingu

Inspirational

3  

Rajesh Hingu

Inspirational

ગઝલ - કલ્પનાની ફ્લાઈટ

ગઝલ - કલ્પનાની ફ્લાઈટ

1 min
597


એમ જીવન લાઈટ કરશું,

રોજ મીઠી ફાઇટ કરશું !


પ્રેમનો દીવો જલાવી,

આ જગતને બ્રાઇટ કરશું.


સ્વપ્નમાં મળશું પરસ્પર,

ને મધુરી નાઈટ કરશું !


પંખ વિણ ઉડી શકાશે,

કલ્પનાની ફ્લાઇટ કરશું.


રેખાઓનો શું ભરોસો !

ભાગ્યને, ખુદ રાઈટ કરશું.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational