ગીતા જયંતિનો અનેરો મહત્વ
ગીતા જયંતિનો અનેરો મહત્વ
ગીતા જયંતિનો અનેરો મહત્વ
ભગવદ્દગીતા હિંદુઓનો પ્રથમ ગ્રંથ ગણાય,
આપ્યો ઉપદેશ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં
તે દિવસથી ગીતા જયંતિ તરીકે પ્રખ્યાત,
ગીતા જયંતિનો માગશર શુક્લ અગિયારસના
ઉજવાય દેશમાંજ નહિ પરદેશમાં પણ
ગીતા શીખવાડે છે જીવનનો શિષ્ટાચાર,
મોક્ષદા અગિયારસ પણ કહેવાય
કરવામાં આવે ગીતા જયંતિના દિવસે અઢાર અધ્યાયનું પારાયણ,
ઘરમાં અને મંદિરોમાં
આવે ગીતામાં કર્મના છ અધ્યાય
ભક્તિયોગના છ અધ્યાય
જ્ઞાનના છ અધ્યાય
અનેરો મહત્વ ગીતા જયંતિનો.
