Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deval Maheshwari

Inspirational

3.9  

Deval Maheshwari

Inspirational

ઘૂંઘટ

ઘૂંઘટ

1 min
163


માજા મર્યાદા ઘૂંઘટથી શોભે

પછી ઘૂંઘટમાં ભલે એ ગાળો બોલે,


સ્વાભિમાની થઈને ઘૂંઘટ ખોલે

પછી આખું સમાજ એની સામે બોલે,


સંસ્કાર રહ્યા ઘૂંઘટમાં હવે શું ?

શબ્દોની માજા હવે ઘૂંઘટમાં બોલે,


જીન્સ પહેરી બહાર નીકળે 

સમાજના લોકો એને બગડી ગઈ એવું બોલે,


ભાષા કેટલી શિષ્ટ હોય છતાં 

બધા એના કપડાથી હવે એને સૌ તોલે,


મર્યાદા રહી કપડામાં હવે 

આખું સમાજ એવું બોલે,


નારીને સૌ ઘૂંઘટથી તોલે 

પછી ઘૂંઘટમાં ભલે એ ગાળો બોલે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational