STORYMIRROR

Manoj J. Patel

Inspirational

3  

Manoj J. Patel

Inspirational

ઘર

ઘર

1 min
216

ઘર એક એવું હોય,

મોટું નહિ તો નાનું હોય.


પ્રેમ હોય, વાત્સલ્ય હોય.

એકબીજા પ્રત્યે ભાવ હોય.


શાંતિ હોય, પવિત્રતા હોય.

ભગવાનનું જાણે ધામ હોય.


સત્યુગ જેવી દિવ્યતા હોય,

ધરતી પરનું જાણે સ્વર્ગ હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational