STORYMIRROR

Khvab Ji

Classics

3  

Khvab Ji

Classics

ઘણી ખમ્મા !

ઘણી ખમ્મા !

1 min
13.5K


રામ-ભજનના અંતરાને ઘણી 

ખમ્મા ! 

શૌર્ય, સતની

જાતરાને ઘણી

ખમ્મા !

મંદિરના ઉંબરાને, રામભક્તિના ઊભરાને,

પવન-પ્રભુના દીકરાને ઘણી 

ખમ્મા:

હનુમાનજીની જયંતી નિમિત્તે 

સાદર વંદના.


Rate this content
Log in

Similar gujarati poem from Classics