Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajay Barot

Inspirational Others

3  

Ajay Barot

Inspirational Others

ઘડીનાં બાર ટકોરા

ઘડીનાં બાર ટકોરા

1 min
228


હતી આજ એ ગઈકાલ થઈ ગઈ

આવતીકાલ આજ બની ગઈ,


હતી અયોધ્યા ને હસ્તિનાપુરની ગાદી

બદલાઈ ગઈ શું ઘડી !


ગાદી વનવાસ બની ગઈ

હતી ત્રાડ મથુરા રાજની,


હતી બાર ટકોરાની એ ઘડી

અંત ઘડી કંસની ગણાતી થઈ ગઈ,


ગણી કોણે હશે જેલમાં ઘડી

પવિત્ર હતી બાર ટકોરાની એ ઘડી,


ગોપી મિલનની ઘડી ગણાતી થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational