STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational Others

ગાંધીમાર્ગે

ગાંધીમાર્ગે

1 min
559


જેનો ઘાટ ઘડ્યો’તો ઘડનારે,

રાજના કાજ તમામ કીધા.


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ,

સત્ય અહિંસાના પાઠ દીધા.


વિવેક, વિનય અને શિસ્ત ભૂલેલા,

લાંચ, રૂશવત ભ્રષ્ટાચારમાં ભળ્યા.


કોમી હિંસા તાંડવ સળગે ચોમેર,

સાચા સુધારક આજ ના મળ્યા.


રાજઘાટ પાર જઈ માત્ર આંસુ સાર્યા,

ગાંધીમાર્ગે પાછા કોઈ ના ફર્યા.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational