STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

ગાંધીજીના નામની હો

ગાંધીજીના નામની હો

1 min
376

ગાંધીજીના નામની હો માળા છે હાથમાં, 

મહાત્મા ના નામની હો માળા છે હાથમાં,


ખોટું બોલાય નહિ, હિંસા કરાય નહિ, ચોરી કરાય નહિ, હો માળા છે હાથમાં,

વધારે સંગ્રહાય નહિ, બ્રહ્મચર્ય પાળવું મહેનત મૂકાય નહિ હો માળા છે હાથમાં,


બધી જાતિમાં, માનવું ડરથી ના ભાગવું દેશ માટે શહીદ થવાય હો માળા છે હાથમાં,

બધા સ્વાદ માણવા, બધા ધર્મો પાળવા, મહાનતાને જા હો માળા છે હાથમાં,


રાષ્ટ્પિતાના નામની હો માળા છે હાથમાં,

બાપુજીના નામની હો માળા છે હાથમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children