STORYMIRROR

Jayshree Vaghela

Inspirational Others Children

4  

Jayshree Vaghela

Inspirational Others Children

ગાંધી વાદી.

ગાંધી વાદી.

1 min
26

અમ જીવનમાં ન જોઈએ તમ સુંદર દેહ,

અમ મન ચાહે એકમાત્ર તમ વ્યક્તિત્વનો દેહ. 


નથી જોઈતું તમ, સુંદર સમુ  આ દમયંતી મુખ, 

અમ તો બસ હરક્ષણ તમ સાનિધ્યનુ સુખ.


ધરતી પર અમર થઈ ગયા, જે ગાંધી,

સત્યાગ્રહ વિચાર થકી જે લાવ્યા આંધી.


તમ મહાત્મા બિરુદ થી, મહાન બન્યો ભારત,

સત્યાગ્રહ, અહિંસા ને સત્ય નું પ્રતીક બન્યો ભારત.


શાશ્વત જગતમાં રાજ કરતા તમ વિચાર ખાદી,

અખિલ જગત બન્યું, તમ વિચાર વાદી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational