STORYMIRROR

Jayshree Vaghela

Inspirational Others

4  

Jayshree Vaghela

Inspirational Others

પાપા.

પાપા.

1 min
42

પાપા પગલી કરતા મને શીખવી છે તમે. 
પથદર્શક બનીને ચાલતા શીખવી છે તમે,

મારી પહેલી ઉડાનની પાંખ છો તમે.
મારા લક્ષ્યના સાચા માર્ગદર્શક છો તમે, 

જીવનના મારા પહેલા ગુરુ છો તમે. 
મને માનવતાના પાઠ શીખવ્યા છે તમે, 

આસમાન સુધીની રાહ તમે જ બતાવી મને.
હિંમતથી હિમાલયને પણ જીતાય એવું સમજાયું તમે ,

મારી સહિયારી જિંદગીનું રત્ન છો તમે. 
જીવનમાં મારી દરેક ઈચ્છા પૂરી કરી તમે, 

બોલ્યા વિના પણ મને સમજી શકતા તમે. 
તમારી સ્મિત માં જ મારી ખુશી છે પાપા,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational