STORYMIRROR

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

એવો અકસ્માત થાય

એવો અકસ્માત થાય

1 min
358

હું ચાહું તને ને તારી જ સાથે મુલાકાત થાય 

હું ચાહું સદા તને, અને તું પણ ચાહે સદા મને 

તમારા દિલમાં પણ અમારું કંઈક સ્થાન થાય


મારા જીવનની બસ એક જ તમન્ના છે

કે તમે હો મારા નજરની સામે ને મારા પ્રાણ જાય 

હું ચાહું તને ને તારી જ સાથે મુલાકાત થાય 


Rate this content
Log in

Similar gujarati poem from Romance