એલિયન
એલિયન
મનમાં આવતા વિચાર
એલિયન કેવા હશે ?
કોઈ તો કહો કે
માણસ જેવા હશે !
લાગણીસભર કે
લાગણી વગરના હશે !
માનવ જેવા સ્વાર્થી,
એલિયન સ્વાર્થી હશે ?
કેટલા બધા એડવાન્સ
એલિયન્સ હોય છે
બસ જરા આવ્યો વિચાર કે
એ પ્રભુ હશે તો !
માણસ જેવા સ્વભાવ
એલિયન્સના હોઈ શકે
દેવ અને દાનવ પણ
એલિયન્સ હોઈ શકે.
