STORYMIRROR

Zalak bhatt

Fantasy Others

2  

Zalak bhatt

Fantasy Others

એકતા

એકતા

1 min
3.1K

એક હતાં ને આપણે, આનંદે આવી ઉછળતાં

આભ ને અડવા ગયાં, વાદળો ને પણ મળ્યાં !


મેંઘ સાથ પરત ફરી જઈ

ઊંડે ખાદમાં ભળ્યાાં ને ઊગ્યાં

ક્યાં આંગણે? એ હતાં આપણે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy