Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Kalpesh Patel

Drama

4.9  

Kalpesh Patel

Drama

એકાદશમ અમૃત બિંદુ

એકાદશમ અમૃત બિંદુ

1 min
353

રાવણનું ચિંતન અને સીતાનું હરણ,

માગ્યું તે હરણ હતું,

કર્યું તે હરણ હતું,

ધર્મે એ અપહરણ હતું,

નકરું તેનું ગાંડપણ હતું,

જે તેના મરણનું કારણ હતું,

જેને રામનામનું શરણ હતું,

હૈયે હર પળ રટણ હતું,

આંખે નીતર્યું ઝરણ હતું,

તેને રામબાણનું ધારણ હતું,

આ બધાનું તેને સ્મરણ હતું,

પણ

રામબાણ ખાઈ તેને અમર થવું હતું,

માટે

સીતા હરણ કર્યું હતું.

Rate this content
Log in

Similar gujarati poem from Drama