STORYMIRROR

Nidhi Adhyaru

Drama

3  

Nidhi Adhyaru

Drama

એક વારતા

એક વારતા

1 min
395

કયારેક ઘણુ કહી જાય છે,

અને કયારેક શબ્દો ખુટી જાય છે.


જો તું અને હું મળે તો સરવાળો,

તારા ગયા બાદ વારતા કયાં પુરી થાય છે.


યાદો અને વાતો પણ તારી તો થાય છે.

સપનાને સહારે કયાંક જીંદગી જીવાય છે.


સપનું પુરુ થતાં જ તો વારતા શરુ થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama