STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એક ટુકડો આકાશ

એક ટુકડો આકાશ

1 min
131

આસમાં જેવી ધરતી હોય,

ના મારું ના તારું હોય,

અહી બધાનું સહિયારું હોય,


ચાંદ સૂરજ તારા ઓ વચ્ચે ક્યાં છે હરીફાઈ ?


હું નાનો ને તું મોટો,

એવો ક્યાં કઈ ભેદ છે ?

ઉપર ક્યાં કોઈ સરહદ છે ?


તારાઓ, ચાંદ, સૂરજ મળી,

બનાવે આકાશ ને શાનદાર,

આવું મારું પણ જહાન હોય !

જ્યાં ના કોઈ વાડા હોય,


ના કોઈ મનમાં બગાડાં હોય,

ના કોઈ સીમાડા હોય,


મારે ક્યાં જોવે છે !

 આ અનંત

અસીમિત અવકાશ,


મને તો બસ જોઈએ,

એક ટુકડો આકાશ,


જ્યાં ના હોય કોઈ ભેદભાવ,

ના કોઈ વેરભાવ,

ના કોઈ અભાવ,


જ્યાં વહેંચી ને ખાવાનો હોય,

 બધાનો સ્વભાવ,


મને તો બસ જોઈએ,

 એક ટુકડો આકાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational