STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

એક ટમેટું નાનું

એક ટમેટું નાનું

1 min
387

એક ટમેટું નાનું

એને બહુ ગમે હસવાનું,

તો ટમેટુ તો હસ્યું છાનુંમાનું, હસ્યું છાનુંમાનું,


એક ટમેટું નાનું

એને બહુ ગમે ફરવાનું

તો ફરતું છાનુંમાનું, ફરતું છાનુંમાનું,


એક ટમેટું નાનું

એને બહુ ગમે રમવાનું

એ રમતું છાનુંમાનું, રમતું છાનુંમાનું,


એક ટમેટું નાનું

એને બહુ ગમે ગાવાનું

તો ગાતું છાનુંમાનું, ગાતું છાનુંમાનું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children