Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Tragedy Inspirational Others

4.0  

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Tragedy Inspirational Others

એક રાત

એક રાત

1 min
216


એક રાત મારી જિંદગી બદલાઈ ગઈ

લાખો સવાલોની આંગળી મારા તરફ ચીંધાઈ ગઈ,


બસ એક રાત મારી જિંદગી બદલાઈ ગઈ

પોતાના લોકોને પારકા બનાવી ગઈ,


એ વિહોણી રાત જિંદગી શીખવાડી ગઈ.....

એક અમાસની રાત મારી જિંદગી બદલાઈ ગઈ....


બદલાતો ગયો સમય અને બદલાતો ગયો હું

બદલી નાખ્યો પ્રેમનો વ્યવહાર

એમ ઘણું બધું જિંદગી શીખવાડી ગઈ,


એ રાત પોતાની જાતને પલટાવી ગઈ

એ અંધારી રાતમાં જિંદગી બદલાઈ ગઈ.


Rate this content
Log in