STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

*એક ઘડી*

*એક ઘડી*

1 min
457

એક ઘડી જિંદગીમાં એવી પણ આવે છે,

એ વખતે શું કરવું એ ક્યાં કંઈ સમજ પડે છે,


જિંદગી જીવવામા મૃત્યુ આવી ઉભું રહે છે,

આપણાથી ત્યારે ક્યાં કંઈ સમજી શકાય છે !


સારા કે નરસા એ પ્રસંગ ક્યાં ભુલી જવાય છે,

 એવી ઘડી કોઈને દેજે ન ઓ ઈશ્વર એ અરજ છે,

 

એવા દુખદ અનુભવો કે જે ભૂલી શકાય ક્યાં છે !

ભાવનાઓની ઉર્મિઓ બધી આમ જ વહી જાય છે,


કેટલીક ઘટનાઓમાં સ્તબ્ધ થઈને રહી જવાય છે,

છે ક્યાં સમય પર પકડ તે એમ રોકી શકાય કંઈ છે,


આવી આકરી ઘડીમાં જ પોતાનાની પરખ થાય છે,

આમ જ સમય સંબંધોના સાચા મૂલ્ય સમજાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational