STORYMIRROR

Shaurya Parmar

Children Inspirational

3  

Shaurya Parmar

Children Inspirational

એક ડગ.

એક ડગ.

1 min
672




તારું એક ડગ,

ધારદાર ખડગ,


તારું એક ડગ,

અઠંગ અડગ,


તારું એક ડગ,

હાર માને ઠગ,


તારું એક ડગ,

ઉમંગ રગોરગ,


તારું એક ડગ,

ખોલશે મારગ,


તારું એક ડગ,

સર્જશે અલગ,


તારું એક ડગ,

બદલાશે જગ,


તારું એક ડગ,

જીત લગોલગ,


તારું એક ડગ,

તે તીરે બે ખગ,


તારું એક ડગ,

દીવો ઝગમગ.




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children