Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ajit Chavda

Inspirational Others

2.5  

Ajit Chavda

Inspirational Others

એક બહેન હોવી જોઈએ

એક બહેન હોવી જોઈએ

1 min
11.2K


મોટાબેન હોય તો મા-બાપથી બચાવનાર,

નાનીબેન હોય તો પીઠ પાછળ સંતાઈ જનાર


મોટાબેન હોય તો ચૂપચાપ પાકીટમાં પૈસા રાખનાર,

નાનીબેન હોય તો ચુપચાપ પૈસા કાઢી લેનાર


મોટાબેન હોય તો ભૂલ પર કાન પકડનાર,

નાનીબેન હોય તો ભૂલ પર માફી માંગનાર


મોટા હોય કે નાનીબેન વાતવાતમાં

ઝઘડા કરનાર એક બહેન હોવી જોઈએ,


પોતાનાથી પણ વધારે આપણને

પ્રેમ કરનાર એક બહેન હોવી જોઈએ


જેવી હોય તેવી એક બહેન હોવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational