એહસાસ
એહસાસ


ઢળી હતી તારી છાતી પર,
એ એહસાસ હજી છે મને,
ભર્યા હતાં તે તારા શ્વાસ મારામાં,
એ એહસાસ હજી છે મને,
સઘળી ચિંતા છોડીને તારામાં,
વિલિન થયાનો એહસાસ છે મને.
ઢળી હતી તારી છાતી પર,
એ એહસાસ હજી છે મને,
ભર્યા હતાં તે તારા શ્વાસ મારામાં,
એ એહસાસ હજી છે મને,
સઘળી ચિંતા છોડીને તારામાં,
વિલિન થયાનો એહસાસ છે મને.