STORYMIRROR

Manishaben Jadav

Romance Inspirational

3  

Manishaben Jadav

Romance Inspirational

એ જ સાચો પ્રેમ

એ જ સાચો પ્રેમ

1 min
127

જ્યાં ન હોય કોઈ માગણી

કે ન હોય કોઈ અપેક્ષા

એ જ સાચો પ્રેમ....


દુઃખ થાય બીજાને

આંખ રુએ જ્યારે તમારી

એ જ સાચો પ્રેમ....


પોતાના પહેલા વિચારે એનું

મગજ સતત હોય એનામાં

 એ જ સાચો પ્રેમ....


રુએ આંખ તમારી ને

દર્દ થાય એ બીજાને

એ જ સાચો પ્રેમ...


જે ન જુએ સ્વાર્થ પોતાના

બને એકમેકના જ સંગાથી

એ જ સાચો પ્રેમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance