Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

એ જ ખરું દિવાળીપર્વ

એ જ ખરું દિવાળીપર્વ

1 min
163


જ્યાં પ્રેમની મીઠી રંગોળી હોય

દીવડાની ઝગમગતી રોશની હોય

એ જ ખરું દિવાળીપર્વ...!


જ્યાં મીઠાઈની અવનવી વાનગી હોય

સૌને મોં મીઠું કરવા ઉમંગ હોય

એ જ ખરું દિવાળીપર્વ...!


ઘર શણગારથી શોભતું હોય

સાફસફાઈ થકી ઘર મહેકતું હોય

એ જ ખરું દિવાળીપર્વ...!


એકબીજાને મળવાનો આનંદ હોય

ફૂલઝરીની ઝગમગથી વાતાવરણ ખુશનુમા હોય

એ જ ખરું દિવાળીપર્વ...!


Rate this content
Log in

Similar gujarati poem from Children